હેલ્થ ઇન્સુરન્સ

health-insurance-premium-calculation-components

હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરી અને તેમાં સામેલ પરિબળો

શું તમે ધુમ્રપાન કરો છો કે શરાબ પીઓ છો? શું તમે 65 વર્ષ પછી હેલ્થ પોલિસી ખરીદવાનુ પ્લાન બનાવી રહ્યાં છો? જો હા હોય તો, પછી તમારે પર્સનલ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ  વધુ ભરવું પડશે. શામાટે વધુ ભરવું પડશે તે અંગે આ રહી જાણકારી. આરોગ્ય વીમા પોલિસી મેળવવા માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે નિશ્ચિત …

હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરી અને તેમાં સામેલ પરિબળો Read More »

Vital facts cancer insurance

આરોગ્યવીમામાં કેન્સર વીમાયોજનાઓ વિશેની વાસ્તવિક હકીકતો

કેન્સરનોવીમો તમને કેન્સરના નિદાન પછી સારવારનાં ખર્ચ સામે રક્ષણ આપશે. આ યોજના વિશે વધુ જાણવા માટે વાંચો. કેન્સર સામે લડત આપીને જીવન ટકાવી રાખવા આ રોગ સામે લડવાની સાથે સાથે, નિદાન, કિરણોત્સર્ગ, કીમોથેરાપી અને શસ્ત્રક્રિયા માટે વિશાળ ખર્ચ થાય છે. જો તમારી પાસે સ્વાસ્થ્ય વીમા (કેન્સર વીમા)પોલિસી છે, તો તમારી આ પોલીસી તમને આ રોગની …

આરોગ્યવીમામાં કેન્સર વીમાયોજનાઓ વિશેની વાસ્તવિક હકીકતો Read More »

Company-indicative-image

કંપનીના કર્મચારીઓ માટે આરોગ્ય વીમાના લાભો

જો તમારી કંપની તમને આરોગ્ય વીમો આપી રહી છે તો તમારે વધુ લાભ મેળવવા માટે આ યોજનાના લાભો અંગે જાણવું જ જોઈએ. મોટા ભાગની કંપનીઓ આજે તેમના કર્મચારીઓના લાભ માટે તેમના કર્મચારીઓને આરોગ્ય વીમા યોજના ઓફર કરે છે. આ યોજનાઓ માત્ર કર્મચારી અથવા કર્મચારીઓ સહિત તેમના પરિવારજનોના પસંદગીના સમૂહને આવરી શકે છે. જો તમારા નોકરી …

કંપનીના કર્મચારીઓ માટે આરોગ્ય વીમાના લાભો Read More »

health-insurance-for-woman

મહિલાઓ અને કન્યાઓ માટે ખાસ આરોગ્ય વીમા યોજનાઓ

આરોગ્ય યોજનાઓ ખાસ કરીને મહિલાઓ માટે. લાભો સમજો અને તમારા પરિવારને તબીબી ખર્ચાઓ સામે રક્ષણ આપો. આર્થિક રીતે સ્વતંત્ર મહિલા તરીકે, તમારે કોઈપણ અણધાર્યા તબીબી ખર્ચને તમારા જીવનમાં અવરોધરૂપ ના બનવા દો. મહિલાઓ માટે ખાસ ડીઝાઈન કરાયેલ વીમા યોજનાઓ અપનાવો અને તમારા તબીબી ખર્ચ પર નિયંત્રણ મેળવો. અહી એવી કેટલીક યોજનાઓની વિશેષતાઓ આપવામાં આવી છે: …

મહિલાઓ અને કન્યાઓ માટે ખાસ આરોગ્ય વીમા યોજનાઓ Read More »

આરોગ્ય વીમામાં લાંબા ગાળાની પૉલિસી

પૉલિસી ખરીદવાના સમયે લાંબા ગાળા માટે આરોગ્ય વીમો લેવાનો તમારી પાસે એક વિકલ્પ હોય છે. આ પ્રકારના કવર વિશે વધુ જાણવા માટે આ વાંચો. કેટલીક વીમા કંપનીઓ તેમની આરોગ્ય વીમા યોજના માટે લાંબા ગાળાના કવર માટે ઓફર કરે છે. તમામ સુવિધાઓની જેમ જ, લાંબા ગાળાની આરોગ્ય વીમા યોજના પણ અનેક લાભો અને મર્યાદાઓ ધરાવે છે. …

આરોગ્ય વીમામાં લાંબા ગાળાની પૉલિસી Read More »

Individual or Family Floater Health Insurance Which Is the Best Option-

વ્યક્તિગત કે પછી ફેમીલી ફ્લોટર હેલ્થ વીમા યોજના? સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

ફેમીલી ફ્લોટર્સ અને વ્યક્તિગત યોજનાઓ દરેકને પોતાના અનન્ય ફાયદા છે. પસંદગી મુશ્કેલ છે. આથી પસંદગી કરતા પહેલાં આ માર્ગદર્શિકા તપાસો. અકસ્માતો, માંદગી અને રોગો કોઈપણ ચેતવણી આપ્યા વગર જ આવે છે. અને જ્યારે પણ તેઓ આવે છે, તો વાવાઝોડાની જેમ તમારી સંપૂર્ણ બચતને સાફ કરી નાખે  છે. પરિણામે તમે નાણાકીય રીતે સાવ ધોવાઇ જાવ છો …

વ્યક્તિગત કે પછી ફેમીલી ફ્લોટર હેલ્થ વીમા યોજના? સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? Read More »